“કેટલાક તો મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે.”
આ જીવનસૂત્ર શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીએ “સ્વામીની વાતો” માં આપ્યું છે. સંવત 1841 અષાઢ માસની પૂનમના દિવસે શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. આ દિવસની ખુશીમાં આત્મીય વિદ્યા મંદિરમાં એક અઠવાડિયું શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનું જીવન ચરિત્ર્ય અને સંદેશ વિદ્યાર્થીઓના મૂલ્યોમાં વૃદ્ધિ સ્વરૂપે ઊજવવામાં આવ્યું હતું. આ ઉપલક્ષમાં સુહૃદમ હાઉસના ભૂલકાંઓએ એક સુંદર નાટક રજૂ કર્યું […]